Agriculture News: કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતો માટે સંદેશ: પાકને બચાવવા તકેદારીનાં પગલાં લો.
Agriculture News: કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતો માટે સંદેશ: પાકને બચાવવા તકેદારીનાં પગલાં લો.
Published on: 23rd January, 2026

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદની શક્યતા છે. ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા વિનંતી છે. કાપણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવો. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો. APMCમાં વેપારીઓ અને ખેડૂતોએ અનાજ અને ખેતપેદાશો ઢાંકીને રાખવા. વધુ માહિતી માટે Agriculture News વાંચો.