Agriculture News: સુરેન્દ્રનગરના ખેડૂતોને વૈશ્વિક બજાર મળશે, આત્મા પ્રોજેક્ટ દ્વારા 'નેચરલ સર્ટિફિકેશન' પ્રક્રિયાને વેગ મળશે.
Agriculture News: સુરેન્દ્રનગરના ખેડૂતોને વૈશ્વિક બજાર મળશે, આત્મા પ્રોજેક્ટ દ્વારા 'નેચરલ સર્ટિફિકેશન' પ્રક્રિયાને વેગ મળશે.
Published on: 24th January, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણને વેગ આપવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે બેઠક યોજાઈ. ખેડૂતોને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબનું માર્કેટિંગ પ્લેટફોર્મ મળશે અને 'નેચરલ સર્ટિફિકેશન'ની કામગીરીથી માર્કેટિંગ ઇન્કવાયરી મળશે અને વચેટિયાઓ વિના વેચાણ સરળ બનશે. આ માટે ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ જેવા પુરાવા જમા કરાવવાના રહેશે. આત્મા પ્રોજેક્ટ દ્વારા સહયોગ મળશે.