Menu
ખેડૂતમિત્રો આ નવી પદ્ધતિથી કરો દૂધીની ખેતી, વધારશો ઉત્પાદન અને કમાણી
ખેડૂતમિત્રો આ નવી પદ્ધતિથી કરો દૂધીની ખેતી, વધારશો ઉત્પાદન અને કમાણી
Published on: 09th June, 2025

વર્તમાન સમયમાં મોટાભાગના ખેડૂતો દૂધીની ખેતી કરીને લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો દૂધીની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે, જેના કારણે દૂધીનું ઉત્પાદન ખૂબ જ સારો થઈ રહ્યું છે. આ નવી પદ્ધતિ સાથે ઉત્પાદન વધુ વધતું હોવાથી ખેડૂતોએ તેમણે વધુ નફો મળવો શક્ય બન્યો છે. આ પદ્ધતિ દૂધીની ખેતીમાં બે ગણી કમાણી માટે અસરકારક સાબિત થઈ રહી છે અને ખેડૂતો માટે લાભદાયક છે.