Menu
2 વીઘાની શેરડીમાંથી લાખો કમાવવાની રીત ખેડૂત પંકજભાઈ પાસેથી શીખો
2 વીઘાની શેરડીમાંથી લાખો કમાવવાની રીત ખેડૂત પંકજભાઈ પાસેથી શીખો
Published on: 08th June, 2025

અમરેલીના ચમારડી ગામના ખેડૂત પંકજભાઈ પીઠડીયાએ શેરડીનું મૂલ્યવર્ધન કરી રસનો વ્યવસાય શરૂ કર્યો છે. તેમણે શેરડીનો રસ નેનો પેકેટ્સમાં વેચવાના નવા વ્યવસાય દ્વારા લાખો રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે. તેમની આ રીત ખેડૂતો માટે ઉદાહરણરૂપ બની છે.