ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર!
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર!
Published on: 25th March, 2026

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં તા. 26થી 31 માર્ચ સુધી અનાજ, કઠોળની હરાજી બંધ રહેશે. Ramnavmi, Mahavir Jayanti અને March endingના કારણે આ નિર્ણય લેવાયો છે. કપાસ, ડુંગળી, તેલીબીયાની હરાજી પણ બંધ રહેશે. 1 એપ્રિલથી રાબેતા મુજબ કામકાજ શરૂ થશે.