મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

દિન વિશેષ

આજનો દિવસ ખાસ શા માટે છે તે જાણો.

મે 2027

આ મહિનો

આગામી દિવસોની માહિતી

આંતરરાષ્ટ્રીય મજૂર દિન સમગ્ર વિશ્વમાં 1 મે નો દિવસ 'આંતરરાષ્ટ્રીય મજૂર દિન' કે 'આંતરરાષ્ટ્રીય કામદાર દિન' તરીકે ઊજવવામાં આવે છે. જગતનાં મજૂર સંગઠનોએ કામકાજનો દિવસ 8 કલાક નો જ હોવો ... 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિન "જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત...." તેમજ "મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત..... ગુજરાત મોરી મોરી રે.." જેવી અનેક કાવ્યપંક્તિ ગાતાં આપણા હૃદયમાં ગુજરાત પ્ર... 1 મે શાંતા ગાંધી પુણ્યતિથિ ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધીનો જન્મ ૨૦ ડિસેમ્બર, ૧૯૧૭ ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો. તેઓ મુંબઈ અને પુનામાં ભણ્યા હતા. અહી તેઓ ઇન... 6 મે વિશ્વ રેડ ક્રોસ દિન માનવ માનવ વચ્ચેના સંબંધોમાં માનવતા લાવવી, ઉપરાંત જાતિ, ધર્મ, રંગ કે રાષ્ટ્રીય વિચારસરણીથી ઉપર ઊઠીને આપત્તિઓમાં પ્રતિક્રિયાઓ આપવી અને તાત્કાલિક મદદ કરવી, માનવ... 8 મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન દર વર્ષે 11 મે ના રોજ, ભારત દેશના વિકાસમાં વૈજ્ઞાનિકો, ઈજનેરો અને ટૅક્નોલોજીસ્ટસની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે 'રાષ્ટ્ર... 11 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિન દર વર્ષે 15 મે ના રોજ 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ 1994 માં આ દિવસ ઊજવાયો હતો. જો કે આ દિવસની ઉજવણીનો પાયો 1989 માં જ નાંખવામ... 15 મે વિશ્વ દૂરસંચાર દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ વિશ્વ દૂરસંચાર (ટેલિકમ્યુનિકેશન) દિન ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2005 થી આ દિવસને 'વિશ્વ દૂરસંચાર દિ... 17 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન વૈવિધ્યસભર જીવસૃષ્ટિ પૃથ્વીને સ્વર્ગથી પણ સોહામણી બનાવે છે. તેથી તેનું રક્ષણ અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો ... 22 મે વિનોદ ભટ્ટ પુણ્યતિથિ 'તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ... 23 મે વીર સાવરકર જયંતી "મહાન લક્ષ્ય માટે આપેલું બલિદાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી."- વીર સાવરકર. વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં થયો હ... 28 મે વિશ્વ તમાકુ નિષેધ દિન દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન' (World No Tobacco Day) ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ... 31 મે

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર