Menu
US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન તુલ્લાહોમા અચાનક ક્રેશ, માંડ-માંડ બચાવાઈ લોકો – Video જુઓ
US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન તુલ્લાહોમા અચાનક ક્રેશ, માંડ-માંડ બચાવાઈ લોકો – Video જુઓ
Published on: 09th June, 2025

અમેરિકાની ટેનેસી પ્રાંતમાં તુલ્લાહોમા નજીક બીચક્રાફ્ટ મ્યુઝિયમ પાસે રવિવારે સવારે ડી હેવિલેન્ડ કેનેડા DHC-6 વિમાનમાં 16 થી 20 મુસાફરો સવાર હતા, તે અચાનક ક્રેશ થયું. સ્થાનિકો અને હાઈવે પેટ્રોલ ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કેટલાક લોકોને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિમાનનું નિયંત્રણ ખોવાઈ ગયું હતું અને તે ઘર ઉપરથી પસાર થતી વખતે ઝાડ સાથે અથડાયું. FAA દ્વારા આ ઘટના સંગ્રહિત કરવામાં આવી છે અને બચાવ કામગીરી ચાલી છે.