મોદી-ટ્રમ્પ મુલાકાત: યુદ્ધ, પેટ્રોલ-ડીઝલ અને G7ની અંદરની વાત
મોદી-ટ્રમ્પ મુલાકાત: યુદ્ધ, પેટ્રોલ-ડીઝલ અને G7ની અંદરની વાત
Published on: 18th June, 2026

ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની 20 મિનિટની મુલાકાતે અનેક રહસ્યો ખોલ્યા. મોદીએ ભારતીય નાવિકોની સલામતી અને મિડલ ઈસ્ટમાં શાંતિની વાત કરી. ટ્રમ્પે મોદીને "કિલર" કહીને તેમની ટફ નેગોશિયેટર તરીકે પ્રશંસા કરી. યુદ્ધના ભય સામે અમેરિકા ભારતની મદદ કરશે તેવું કહી ટ્રમ્પે ચીન અને પાકિસ્તાનને પરોક્ષ સંદેશ આપ્યો. આ વાતોના અનેક અર્થ નીકળે છે.