Oil Tanker: ઓઇલ ટેન્કર સમુદ્રમાં ગોળ ગોળ ફરી ચીનને બદલે ભારત તરફ વળ્યું.
Oil Tanker: ઓઇલ ટેન્કર સમુદ્રમાં ગોળ ગોળ ફરી ચીનને બદલે ભારત તરફ વળ્યું.
Published on: 08th April, 2026

વૈશ્વિક રાજકારણ અને શિપિંગ ડેટામાં રસપ્રદ ઘટના. મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે, સાત વર્ષ પછી ઈરાનથી કાચા તેલનો પુરવઠો શરૂ થયો. 'જયા' નામનું તેલ ટેન્કર ચીનથી ભારત તરફ વળ્યું, IOC દ્વારા સોદો થયો. મે 2019 પછીનો પ્રથમ મોટો સોદો, પ્રતિબંધોમાં છૂટછાટ મળતા ભારતને ફાયદો થશે, Petrol અને Dieselના ભાવ સ્થિર થશે.