EUના ફરમાન સામે ગૂગલ લાલઘૂમ
EUના ફરમાન સામે ગૂગલ લાલઘૂમ
Published on: 29th September, 2026

ટેક જાયન્ટ Googleએ યુરોપિયન યુનિયન (EU)ના આદેશ સામે કાનૂની અપીલ કરી છે, જેમાં પોતાના યુઝર ડેટા હરીફ સર્ચ એન્જિનો સાથે શેર કરવા અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને હરીફ AI સેવાઓ માટે સુલભ બનાવવાની ફરજ પાડવામાં આવી છે. આ પગલું EUના 'ડિજિટલ માર્કેટ્સ એક્ટ' હેઠળ આવે છે. Googleનું કહેવું છે કે આનાથી યુઝર પ્રાઈવસી જોખમમાં મુકાશે. EU કમિશને Googleને જાન્યુઆરી 2027 સુધી ડેટા શેરિંગ અને જુલાઈ 2024 સુધીમાં એન્ડ્રોઇડમાં ફેરફારો માટે સમય આપ્યો છે.