મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ફ્રાન્સમાં મિરાજ 2000D ફાઇટર જેટ ક્રેશ
સંદેશ ગઈકાલે દુનિયા

ફ્રાન્સમાં મિરાજ 2000D ફાઇટર જેટ ક્રેશ

ફ્રાન્સના પૂર્વ ભાગમાં મંગળવારે મોડી રાત્રે તાલીમ દરમિયાન મિરાજ 2000D ફાઇટર જેટ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં એક પાઇલટનું મોત થયું છે, જેનો મૃતદેહ મળી આવ્યો છે. વિમાનમાં સવાર બીજા સભ્યની શોધખોળ ચાલી રહી છે. નેન્સી-ઓશે હવાઈ મથક પરથી ઉડાન ભરેલું આ વિમાન મુર્થ-એ-મોઝેલ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર