અમેરિકા પોતાની મરજીથી એકલું પડયું, ચીનના ઉદયથી દુનિયા બદલાઈ રહી છે
અમેરિકા પોતાની મરજીથી એકલું પડયું, ચીનના ઉદયથી દુનિયા બદલાઈ રહી છે
Published on: 05th October, 2026

ભારતના વિદેશ મંત્રી S. Jaishankar એ ૬૨મા મ્યુનિક સુરક્ષા સંમેલનમાં જણાવ્યું કે, અમેરિકા નીતિઓમાં પરિવર્તન અને ચીનના વધતા ઉદયથી દુનિયા બદલાઈ રહી છે. ભારત હવે રશિયા-યુક્રેન યુદ્ધમાં માત્ર સલાહકાર નહીં, પરંતુ સક્રિય મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સિસ્ટમ અમેરિકાની બદલાયેલી સ્થિતિ અને ચીનના ઉદયથી નક્કી થઈ રહી છે. ચીનની વધતી આર્થિક ક્ષમતાઓ રાજકીય પ્રભાવમાં બદલાઈ રહી છે, જ્યારે અન્ય દેશો આત્મનિર્ભરતા અને જોખમ ઘટાડવા પર ધ્યાન આપી રહ્યા છે.