કૃષ્ણગઢમાં યુવાન પર સિંહનો હુમલો: સાથળ ફાડી ખાધો, મોટી દુર્ઘટના ટળી.
કૃષ્ણગઢમાં યુવાન પર સિંહનો હુમલો: સાથળ ફાડી ખાધો, મોટી દુર્ઘટના ટળી.
Published on: 15th April, 2026

લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામે સવારે યુવાન પર સિંહનો હુમલો થયો. હરેશભાઈ ભીમજીભાઈ ચૂડાસમાં (U.V. 45) લઘુશંકા કરવા ગયા ત્યારે સિંહે પગ અને સાથળના ભાગે બટકા ભરી ઈજા પહોંચાડી. હુમલા બાદ સિંહ નાસી ગયો. હરેશભાઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. આ પહેલા લુવારીયામાં સિંહે યુવાનને ફાડી ખાધો હતો, હુમલો કરનાર સિંહ આ જ હોવાનું મનાય છે.