Hero MotoCorp ની મોટી જાહેરાત, જાણો કોને કઈ રીતે ફાયદો થશે
Published on: 13th May, 2025
Hero MotoCorp એ નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરના (જાન્યુઆરી-માર્ચ) પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025 માટે શેરદીઠ 65 રૂપિયાની અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ પગલાંથી હીરો મોટોકોર્પના શેરધારકોને ખાસ ફાયદો થશે અને કંપનીની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે.

Published at: May 13, 2025
Read More at News18 ગુજરાતી