500 રૂપિયાની નોટ વર્ષ 2026થી બંધ થશે? સરકારે ફાઇનલી જવાબ આપ્યો
Published on: 05th June, 2025
500 રૂપિયાની ચલણી નોટ વિશે એક યુટ્યુબ ચેનલ પર દાવો કરવામાં આવ્યો હતો કે રિઝર્વ બેંક આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 500 રૂપિયાની નોટોનું ચલણ પૂર્ણપણે બંધ કરી શકે છે. એવું વાતાવરણ બનતા PIB ફેક્ટ ચેક દ્વારા સરકારનો સ્પષ્ટ અને ફાઇનલ જવાબ બહાર આવ્યો છે. સરકારના જવાબમાં આ દાવાને ખોટું ઠેરવાયું છે અને 500 રૂપિયાની નોટો વર્ષ 2026 સુધી ચાલુ રહેશે તે માહિતી આપવામાં આવી છે.

Published at: June 05, 2025
Read More at News18 ગુજરાતી