Menu
Virat Kohli: 2018માં વિગન બનવાના પાછળનું રહસ્ય અને ફિટનેસ ટિપ્સ
Virat Kohli: 2018માં વિગન બનવાના પાછળનું રહસ્ય અને ફિટનેસ ટિપ્સ
Published on: 12th May, 2025

Virat Kohli Health Fitness Tips: વિરાટ કોહલીએ 2018માં નોનવેજ છોડીને વિજન બનવાનું નિર્ણય લીધો. તેની ફિટનેસનું રહસ્ય માત્ર વર્કઆઉટ રુટિન નહીં પરંતુ સ્વસ્થ અને સંતુલિત ડાયેટમાં પણ છુપાયું છે. કિંગ કોહલીએ પોતાના આરોગ્ય માટે યોગ્ય ખોરાક અને નિયમિત કસરત દ્વારા પોતાને તંદુરસ્ત અને શક્તિશાળી રાખી રહ્યો છે, જેના કારણે તે ક્રિકેટમાં ચોગ્ગા છગ્ગા ફટકાવી રહ્યો છે. આ ડાયેટ અને ફિટનેસ પ્રવાસ દરેક માટે પ્રેરણાદાયક છે.