Menu
IPLમાં ચેમ્પિયન બનતા વિરાટ કોહલીને મળ્યો મોટો ફાયદો, 273 મિલિયન Followers થયા
IPLમાં ચેમ્પિયન બનતા વિરાટ કોહલીને મળ્યો મોટો ફાયદો, 273 મિલિયન Followers થયા
Published on: 04th June, 2025

IPL 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીત હાંસલ કરી હતી. સતત મહેનત અને પ્રતિબદ્ધતાના કારણે, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીત સાથે, વિરાટ કોહલીને ફેન્સની પણ વિશાળ પ્રેમ મળ્યો છે અને હવે તેમના ઇસ્ગ્રાટાગ્રામ પર Followers ની સંખ્યા 273 મિલિયન થઈ ગઈ છે, જે તેમની લોકપ્રિયતાને વધુ શોભાવે છે.