US ઓપન 2026: રાયબાકીના અને ઝવેરેવે જીત્યા સિંગલ્સ ખિતાબ
US ઓપન 2026: રાયબાકીના અને ઝવેરેવે જીત્યા સિંગલ્સ ખિતાબ
Published on: 15th September, 2026

ન્યૂયોર્કના આર્થર એશ સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુએસ ઓપન 2026 ટેનિસ ટુર્નામેન્ટમાં કઝાકિસ્તાનની એલેના રાયબાકીના અને જર્મનીના અલેક્ઝાન્ડર ઝવેરેવએ અનુક્રમે વિમેન્સ અને મેન્સ સિંગલ્સના ખિતાબ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ સાથે જ તેઓએ યુએસ ઓપનના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.