WTC માં રવીન્દ્ર જાડેજાનો ઐતિહાસિક રેકોર્ડ, 50 મેચ રમનારા પ્રથમ એશિયાઈ બન્યા
WTC માં રવીન્દ્ર જાડેજાનો ઐતિહાસિક રેકોર્ડ, 50 મેચ રમનારા પ્રથમ એશિયાઈ બન્યા
Published on: 24th August, 2026

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં 50 મેચ રમવાનો રેકોર્ડ બનાવનાર રવીન્દ્ર જાડેજા પ્રથમ એશિયાઈ અને ભારતીય ક્રિકેટર બન્યા છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ તેમણે આ સિદ્ધિ મેળવી. જાડેજાએ WTC ની વિવિધ સાયકલમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં 2675 રન અને 160 વિકેટ સામેલ છે. આ રેકોર્ડ સાથે, તેઓ વિરાટ કોહલી, અશ્વિન જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી ગયા છે.