Menu
IPL 2025: 16 મે થી ફરી શરુ થઇ શકે છે આઈપીએલ, 30 મે ના રોજ ફાઇનલ રમાશે
IPL 2025: 16 મે થી ફરી શરુ થઇ શકે છે આઈપીએલ, 30 મે ના રોજ ફાઇનલ રમાશે
Published on: 11th May, 2025

IPL 2025 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ શુક્રવારે લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કર્યુ હતું. જોકે હવે આ મેચો ફરીથી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આઈપીએલ માટે અનોખો તબક્કો હશે જેને લઈને ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. 16 મે થી મેચો શરૂ થઈ શકે છે અને ફાઇનલ 30 મે ના રોજ યોજાશે, જે આઈપીએલની જબરજસ્ત મેચ બોલી રહી છે.