ભારતીય મહિલા સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારતીય મહિલા સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
Published on: 23rd September, 2026

એશિયન ગેમ્સ 2026માં ભારતે શૂટિંગની મહિલા સ્કીટ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને કુલ 8 મેડલનો આંકડો પાર કર્યો છે. રાઈઝા ઢિલ્લોન, માહેશ્વરી ચૌહાણ અને પારિનાઝ ધાલીવાલની ત્રિપુટીએ શાનદાર પ્રદર્શન કરતાં 331 પોઈન્ટ મેળવી ત્રીજું સ્થાન હાંસલ કર્યું. આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતને આ છઠ્ઠો મેડલ મળ્યો છે. પારિનાઝ ધાલીવાલ અને રાઈઝા ઢિલ્લોને ઇન્ડિવિજ્યુઅલ ફાઇનલમાં પણ સ્થાન મેળવ્યું છે.