વૈભવ સૂર્યવંશી મેદાન પર ક્યારે ઉતરશે?
વૈભવ સૂર્યવંશી મેદાન પર ક્યારે ઉતરશે?
Published on: 21st August, 2026

વૈભવ સૂર્યવંશી દુલીપ ટ્રોફીમાં રમવા માટે તૈયાર છે, જ્યાં તેમની ટેસ્ટ ફોર્મેટમાં કસોટી થશે. આ ટૂર્નામેન્ટ 23 ઓગસ્ટથી શરૂ થશે, જેમાં પ્રથમ મેચ સવારે 9:30 કલાકે રમાશે. ઈસ્ટ ઝોનના વાઈસ કેપ્ટન તરીકે, વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન જોવા જેવું રહેશે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેમના રેકોર્ડને જોતાં, તેમને વધુ ધૈર્ય અને ધ્યાનથી રમવાની જરૂર પડશે. આ મેચ બેંગ્લોરમાં યોજાશે અને ફાઇનલ 6 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં રમાશે.