IND vs ENG 1st ODI: મેચનો સમય, લાઈવ સ્ટ્રીમિંગ અને ક્યાં જોશો જાણો
IND vs ENG 1st ODI: મેચનો સમય, લાઈવ સ્ટ્રીમિંગ અને ક્યાં જોશો જાણો
Published on: 14th July, 2026

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી શરુ થઈ રહેલી પ્રથમ વનડે મેચ બર્મિધમના એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે ભારતીય સમયઅનુસાર શરુ થશે. મેચનો ટોસ અડધા કલાક પહેલા થશે. આ મેચ સોની સ્પોર્ટસ નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે, જ્યારે તેનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Hotstar એપ પર ઉપલબ્ધ રહેશે. DD Sports પર પણ મેચ મફતમાં જોઈ શકાશે. T20 હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયા આતુર છે.