ન્યૂઝીલેન્ડના ગુજરાતી ક્રિકેટર જીત રાવલે 10,000+ રન બાદ નિવૃત્તિ જાહેર કરી
ન્યૂઝીલેન્ડના ગુજરાતી ક્રિકેટર જીત રાવલે 10,000+ રન બાદ નિવૃત્તિ જાહેર કરી
Published on: 09th October, 2026

ગુજરાતના અમદાવાદમાં જન્મેલા અને ન્યૂઝીલેન્ડ માટે રમી ચૂકેલા ક્રિકેટર જીત રાવલે 38 વર્ષની વયે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 2016માં ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કરનાર જીતે 24 ટેસ્ટ મેચોમાં 1,143 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 164 મેચોમાં 10,432 રન ફટકારીને પિતાનું સપનું સાકાર કર્યું. 2020 પછી તેને ન્યૂઝીલેન્ડ માટે રમવાની તક મળી ન હતી, જેના કારણે તેણે આ નિર્ણય લીધો.