કારમાં એન્ટેના કેમ લગાવવામાં આવે છે? 90 ટકા લોકો જાણતાં નથી
Published on: 12th May, 2025
કારની ઉપર લગાવવામાં આવેલું એન્ટેના માત્ર સુંદર દેખાવ માટે જ નહીં, પણ તે રેડિયો સિગ્નલ મેળવવામાં અને કઈંક અન્ય કામોમાં પણ ઉપયોગી હોય છે. આ એન્ટેનાથી કારમાં સગવડ સાથે રેડિયો, GPS અને અન્ય ડિવાઇસીસનું સિંગ્નલ સુધારવામાં આવે છે, જેનાથી ડ્રાઈવિંગનો અનુભવ વધુ સુખદ બને છે. ઘણી બધી વખત લોકો એન્ટેના વિશે પૂરતી જાણકારી ન હોવાથી તેનો યોગ્ય ઉપયોગ નથી કરતા, પણ એની મહત્વપૂર્ણ ભૂમિકા છે જે કારના સંચાર અને મીડિયા સિસ્ટમ્સ માટે જરૂરી છે.

Published at: May 12, 2025
Read More at News18 ગુજરાતી