Menu
Vivo જલદી લોન્ચ કરશે કોમ્પેક્ટ ફોન Vivo X200 FE
Vivo જલદી લોન્ચ કરશે કોમ્પેક્ટ ફોન Vivo X200 FE
Published on: 11th May, 2025

Vivo Smartphone: Vivo X200 FE ભારતમાં જલદી લોન્ચ થવા માટે તૈયાર છે. આ કોમ્પેક્ટ ફોનમાં 6500mAh ની શક્તિશાળી બેટરી અને અન્ય ઘણા તગડા ફીચર્સ હશે. Vivo નો આ નવો ફોન યુઝર્સને આકર્ષિત કરશે અને તેની ખાસિયતો જાણીને તમે પણ તેને ખરીદવા માટે પ્રોત્સાહિત થશો.