Menu
વીજબીલ બચાવવા માટે ACમાં ઉપયોગ કરો Eco Mode, ફક્ત એક બટન દબાવો
વીજબીલ બચાવવા માટે ACમાં ઉપયોગ કરો Eco Mode, ફક્ત એક બટન દબાવો
Published on: 12th May, 2025

ઉનાળાની ગરમીમાં ACનો ઉપયોગ વધ્યો છે, પરંતુ વીજબીલ વધવાની ચિંતા પણ સતત રહે છે. AC રિમોટ પર "Eco Mode" નામનું બટન હોય છે, જે ACનું પાવર વપરાશ ઘટાડે છે. Eco Mode ધીમી ગતિએ રૂમનું તાપમાન 24-26°C રાખી ઠંડક વધારે વિજળી બચાવે છે. AC ચલાવતી વખતે દરવાજા-બારણાં બંધ રાખવા અને ફેન સાથે ઉપયોગ કરવાથી વધુ વીજળી બચી શકે છે. રાત્રે ટાઈમર અને સ્લીપ મોડનો ઉપયોગ કરવાથી પણ વીજકી બચત થાય છે. ACની મેન્યુઅલ વાંચવાથી વધુ સારી જાણકારી મળી ઉપકરણ સરળતાથી ચાલે છે.