Tech: હવે સ્ટારલિંક સેટેલાઈટ મારફતે ઈન્ટરનેટ સેવા મળશે ભારતમાં
Published on: 05th June, 2025
ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા પ્રથમ વખત ટેલિકોમ ક્ષેત્રમાં પ્રદાન કરવામાં આવશે. કેન્દ્રીય સાંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે આ સેવા ટૂંક સમયમાં શરૂ થાય તેવી અપેક્ષા છે. સ્ટારલિંક એ એલન મસ્કની કંપની છે જે સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરે છે. ખાસ કરીને દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારમાં આ સેવા ખૂબ ઉપયોગી રહેશે જ્યાં ફાઈબર કે કેબલ કનેક્શન આપવું મુશ્કેલ હોય. સ્ટારલિંકને ત્રીજું લાયસન્સ મળવાનું છે, અને આ મહિને જ તે લાયસન્સ પ્રાપ્ત થશે.

Published at: June 05, 2025
Read More at સંદેશ