ભયાનક ગરમીમાં પણ ટ્રક ડ્રાઈવરો માટે Tataની નવી AC સિસ્ટમ
Published on: 06th June, 2025
Tata Motors Truck Gets AC Cabin: ટાટા મોટર્સ કંપનીએ તેના તમામ ટ્રકોમાં ફેક્ટરી-ફિટેડ એર કન્ડીશનિંગ (Air Conditioned) સિસ્ટમ રજૂ કરી છે, જે ડ્રાઈવરોને ગરમીમાં આરામદાયક મુસાફરીનો અનુભવ કરશે. આ નવી સુવિધા ટ્રક ડ્રાઈવરો માટે તીવ્ર ગરમી દરમિયાન પણ પરસેવાને રોકશે અને કામમાં વધુ સક્ષમતા લાવશે.

Published at: June 06, 2025
Read More at News18 ગુજરાતી