Menu
Whatsappમાં લોગ આઉટ સુવિધા મળશે, Instagram અને Facebook જેવી સરળતા
Whatsappમાં લોગ આઉટ સુવિધા મળશે, Instagram અને Facebook જેવી સરળતા
Published on: 31st May, 2025

Whatsapp યૂઝર્સ માટે ખુશખબર છે કે હવે WhatsAppમાં Instagram અને Facebook જેવી લોગ આઉટ કરવાની સુવિધા આવશે. અગાઉ આ ફીચર માત્ર Instagram અને Facebook પર જ મળતી હતી, પરંતુ હવે ટ્વિસ્ટ સાથે WhatsApp માં પણ એક ક્લિકમાં લોગ આઉટ કરી શકાશે. આથી જ્યારે કંટાળો કે વ્યસ્તતા લાગે ત્યારે સરળતાથી WhatsAppમાંથી લોગ આઉટ કરી શકાય છે. આ નવું ફીચર WhatsAppની સુરક્ષા વધારેને ચેટ્સને સલામત રાખશે. હાલ આ સુવિધા બિટા વર્ઝનમાં છે અને ટૂંક સમયમાં Android અને iOS માટે લોન્ચ થશે.