જુનાગઢમાં પોલીસ રેડમાં જુગારધામ ઝડપાયું: 8 આરોપી પકડાયા, ₹4.61 લાખનો મુદ્દામાલ જપ્ત.
જુનાગઢમાં પોલીસ રેડમાં જુગારધામ ઝડપાયું: 8 આરોપી પકડાયા, ₹4.61 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 30th July, 2025

જુનાગઢ જેલ રોડ પર જુગારધામ પર બી ડિવિઝન પોલીસે રેડ કરી 8 શખ્સોને ₹4.61 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા. પોલીસને બાતમી મળતા "યાદવ નિવાસ"માં શુભમ યાદવ જુગાર રમાડતો હતો. પોલીસે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી, રોકડા, ફોન, કાર, બાઇક અને જુગાર સામગ્રી જપ્ત કરી છે. તપાસ ચાલુ છે.