Menu
બ્લેકઆઉટ દરમિયાન ઉપયોગી એવા જરૂરી ગેજેટ્સ
બ્લેકઆઉટ દરમિયાન ઉપયોગી એવા જરૂરી ગેજેટ્સ
Published on: 10th May, 2025

Operation sindoor હેઠળ પાકિસ્તાન સાથે વધતા તણાવને લીધે સરહદ પર ઘણા વિસ્તારોમાં લાંબા સમય સુધી બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં ઈમરજન્સી માટે કેટલીક જરૂરી ગેજેટ્સ હાથવગા રાખવી ખૂબજ મહત્વપૂર્ણ છે. આ સાધનો અંધકાર સમયે વ્યવહારિક મદદરૂપ થાય છે અને આપણી સલામતી અને સુવિધા જાળવવામાં સહાયક છે. બ્લેકઆઉટ દરમિયાન આ ગેજેટ્સ સાથે રાખવાથી વિપરીત પરિસ્થિતિઓમાં અસરકારક રીતે પ્રતિક્રિયા કરી શકાય.