ચીનમાં Baiduની રોબોટેક્સીઓ રસ્તા વચ્ચે બંધ, પ્રવાસીઓ ફસાયા.
ચીનમાં Baiduની રોબોટેક્સીઓ રસ્તા વચ્ચે બંધ, પ્રવાસીઓ ફસાયા.
Published on: 02nd April, 2026

વુહાનમાં Baidu સંચાલિત સોથી વધુ રોબોટેક્સીઓ રસ્તા વચ્ચે બગડી, જેનાથી ઘણા પેસેન્જર્સ ફસાયા. સિસ્ટમ માલફંક્શનને કારણે આમ થયું. અટકેલી રોબોટેક્સીમાંથી પ્રવાસીઓને કાઢવા પોલીસની મદદ લેવાઇ. ચીનમાં આવું પહેલીવાર બન્યું છે, પરંતુ San Franciscoમાં ડિસેમ્બરમાં Waymoની સ્વચાલિત ટેક્સીઓ પણ વીજળી જતાં અટકી ગઇ હતી.