AI ની મદદથી માર્ક ઝુકરબર્ગ સામે જીત્યા કેસ, ફટકારાયો મોટો દંડ!
AI ની મદદથી માર્ક ઝુકરબર્ગ સામે જીત્યા કેસ, ફટકારાયો મોટો દંડ!
Published on: 16th June, 2026

ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને યૂટ્યુબ જેવી એપ્સની વ્યસનકારક સુવિધાઓથી બાળપણને નુકસાન પહોંચાડવાના આરોપમાં એક યુવતીના કેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ મોટી ભૂમિકા ભજવી. વકીલ માર્ક લેનિયરે 'Boodlebox' જેવા AI ટૂલનો ઉપયોગ કરીને માર્ક ઝુકરબર્ગ અને Google સામેનો કાનૂની જંગ જીત્યો. AI ટૂલે 10 કાનૂની કર્મચારીઓ બરાબર કામ કર્યું અને કોર્ટની સુનાવણીની ટ્રાન્સક્રિપ્ટનું વિશ્લેષણ કરી દલીલોમાં મદદ કરી. આ ટેકનિકે આશરે $6 મિલિયન (₹57 કરોડ) નો દંડ અપાવ્યો.