Menu
ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઈન્ટરનેટ બંધ થતા પણ વોટ્સએપ ચાલશે?
ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઈન્ટરનેટ બંધ થતા પણ વોટ્સએપ ચાલશે?
Published on: 07th May, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ આખરે ઈન્ટરનેટ અને મોબાઇલ સેવા પર અસર કરે છે, પરંતુ વોટ્સએપ પ્રોક્સી ફીચરના માધ્યમથી ઇન્ટરનેટ વિના પણ કામ કરી શકે છે. પ્રોક્સી તે સર્વર હોય છે જે બીજા દેશમાં હોય અને વોટ્સએપ કનેક્ટ કરે, જેથી મેસેજિંગ ચાલુ રહે. આ ફીચર તમે સ્માર્ટફોન પર એનલ કરો અને વોટ્સએપ પ્રોક્સી નેટવર્ક સાથે કનેક્ટ કરો. જોકે, પ્રાઈવસી સિક્યુરિટી માટે તે જોખમી હોઈ શકે છે કારણ કે થર્ડ-પાર્ટી પ્રોક્સી ઉપયોગ કરવાથી તમારું IP સરનામું શેર થાય.