Menu
જૂના AC બદલાવી નવું AC અડધા અને તેથી પણ ઓછા ભાવે ઘરે લાવો, પંખા બદલવાથી વિશાળ ડિસ્કાઉન્ટ!
જૂના AC બદલાવી નવું AC અડધા અને તેથી પણ ઓછા ભાવે ઘરે લાવો, પંખા બદલવાથી વિશાળ ડિસ્કાઉન્ટ!
Published on: 06th June, 2025

દિલ્હી ખાતે BSES દ્વારા ખાસ યોજના જાહેર કરવામાં આવી છે જેમાં જૂના AC અને પંખા બદલવા પર 69-89% સુધીનો વિશાળ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ યોજના દ્વારા નવો AC ઘરે લાવવાથી તમારું વીજળી બીલ બચશે અને ઊર્જા કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ તકનો લાભ લઈ વીજળી billsમાં ઘટાડો અને વધુ બચત મેળવી શકો છો.