Menu
અમદાવાદમાં 'આઈ-ફેક્ટરી લેબ' દ્વારા ગુજરાતના યુવાનોને 'ફ્યુચર-રેડી' બનાવવા ભારતીય સરકાર અને કૌશલ્ય યુનિવર્સિટીનો પ્રયાસ
અમદાવાદમાં 'આઈ-ફેક્ટરી લેબ' દ્વારા ગુજરાતના યુવાનોને 'ફ્યુચર-રેડી' બનાવવા ભારતીય સરકાર અને કૌશલ્ય યુનિવર્સિટીનો પ્રયાસ
Published on: 12th May, 2025

કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી અમદાવાદના કુબેરનગરમાં ઈન્ડસ્ટ્રી 4.0 લેબ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં યુવાનોને રોબોટિક્સ, IoT, ડેટા એનાલિટિક્સ અને સાયબર-ફિઝિકલ સિસ્ટમ જેવી નવતર ટેકનોલોજીમાં તાલીમ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ લેબ રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા તથા રોજગારીની નવી તકો ઉપજાવવા મહત્વપૂર્ણ છે. આ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન 2047ને સાકાર કરવામાં અને ભારતને ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં આગળ વધારવામાં મદદરૂપ થશે.