Menu
આ એપ પર ફ્રીમાં લાઇવ ટીવી ચેનલ્સ, વેબસિરીઝ અને ગેમ્સ માણો!
આ એપ પર ફ્રીમાં લાઇવ ટીવી ચેનલ્સ, વેબસિરીઝ અને ગેમ્સ માણો!
Published on: 08th June, 2025

Government OTT App Waves એ સરકારી OTT પ્લેટફોર્મ છે જે પ્રસાર ભારતી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપ પર તમે ક્લાસિક મૂવીઝ, ડોક્યુમેન્ટ્રી, લાઈવ ટીવી ચેનલો, વેબ સિરીઝ અને ગેમ્સનો મફતમાં આનંદ લઈ શકો છો. જો તમે ફ્રી મનોરંજન મેળવવા ઈચ્છતા હો, તો Waves એપ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.