ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવશે: Pichai નું એલાન.
ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવશે: Pichai નું એલાન.
Published on: 19th February, 2026

Google ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને Robotics અને Coding શીખવાડશે. Google Cloud દેશના 800થી વધુ જિલ્લામાં 2 કરોડથી વધુ સરકારી કર્મચારીઓને મદદ કરશે. Google ભારત અને અમેરિકાની AI કનેક્ટિવિટી વધારવા સબસી કેબલ નાખશે અને આંધ્રમાં AI Hub સાથે જોડાશે.