Musk's Starlink Granted Approval in India: 250 Mbps Internet Speed Now Available in Villages!
Published on: 06th June, 2025
ભારત સરકારે તાજેતરમાંએલોન મસ્કની SpaceXને ભારતમાં 'Starlink પ્રોજેક્ટ' વિકસાવવાની મંજૂરી આપી છે. આ નવી ટેકનોલોજીથી હવે ભારતના દૂરદરાજ ગામડાઓમાં પણ high-speed internet ઉપલબ્ધ થશે, જેમાં 250 Mbps સુધીની સ્પીડ મળે તેવી શક્યતા છે. આ માટે સ્ટારલિંક approval મળવાથી rural areasમાં digital connectivityમાં ઘણો વધારો થશે.

Published at: June 06, 2025
Read More at News18 ગુજરાતી