World News: Elon Muskનો XChat ફિચર X પર લોન્ચ
Published on: 02nd June, 2025
એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવું ફિચર XChat લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ મોબાઇલ નંબર વિના વોઇસ અને વીડિયો કોલ કરી શકશે. ફિચરમાં એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનના કારણે ચેટ્સ સુરક્ષિત રહેશે અને વેનિશિંગ મેસેજ પણ ઉપલબ્ધ રહેશે, જે નિર્ધારિત સમય પછી આપોઆપ ગાયબ થઈ જાય છે. XChat Rust ટેક્નોલોજી પર આધારિત છે અને Bitcoin જેવા સુરક્ષા પ્રોટોકોલનો ઉપયોગ કરે છે. આ ફિચર હાલ બીટા વર્ઝન અને પેડ સબ્સક્રાઇબર માટે ઉપલબ્ધ છે અને તે WhatsApp, Telegram અને Signal જેવા પ્લેટફોર્મ્સ સાથે સ્પર્ધા કરશે.

Published at: June 02, 2025
Read More at સંદેશ