DRDO ની નવી LRLACM મિસાઇલ: ભારતની લાંબા અંતરની શક્તિ, દુશ્મનો માટે ખતરો.
DRDO ની નવી LRLACM મિસાઇલ: ભારતની લાંબા અંતરની શક્તિ, દુશ્મનો માટે ખતરો.
Published on: 16th June, 2026

ભારતે સંરક્ષણ ક્ષમતામાં વધુ એક સિદ્ધિ મેળવી છે. DRDO એ ઓડિશાના ચાંદીપુર ખાતેથી નવી ‘લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ’ (LRLACM) નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ ‘નિર્ભય’ નું અત્યાધુનિક સંસ્કરણ છે, જેમાં સુધારેલી Guidance System અને અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. 1000 કિમી સુધીની રેન્જ ધરાવતી આ સબસોનિક મિસાઇલ ૦.૮ મેકની ઝડપે, દુશ્મનની રડારને ચકમો આપી શકે છે. ૫૦૦ કિલોગ્રામ વોરહેડ સાથે, તે કોઈપણ લક્ષ્યને ભેદી શકે છે.