આધારકાર્ડ સાથે આ ભૂલ કરશો તો આખી જિંદગી પસ્તાશો, થઈ શકે છે જેલ અને મોટો દંડ
Published on: 11th May, 2025
આધારકાર્ડ એક ખુબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે જે દરેક લોકો માટે જરૂરી છે. આધારકાર્ડનો ઉપયોગ કરતી વખતે નાની-નાની ભૂલો કરવી એ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે. આવી ભૂલોથી તમે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેમાં જેલ જવા અને મોટો દંડ ભરવાનો જોખમ પણ રહે છે. તેથી આધારકાર્ડ વાપરતી વખતે તમામ નિયમો અને શરતોનું સાવધાનીપૂર્વક પાલન કરવું અત્યંત જરૂરી છે જેથી જીવનમાં કોઈ પણ પ્રકારની દુર્ગટનાઓથી બચી શકાય.

Published at: May 11, 2025
Read More at News18 ગુજરાતી