Menu
Chenab Bridge : 17 વર્ષની મહેનતનું ફળ માધવી લત્તા નું યોગદાન
Chenab Bridge : 17 વર્ષની મહેનતનું ફળ માધવી લત્તા નું યોગદાન
Published on: 08th June, 2025

ચેનાબ રેલવે બ્રિજ જે દુનિયાનો સૌથી ઊંચો સિંગલ આર્ક રેલવે પુલ છે, તેનુંનું નિર્માણ ગુજરાતની પ્રોફેસર માધવી લત્તા દ્વારા 17 વરસ દિન-રાત મહેનત કર્યા પછી સફળ થયું છે. બેગલુરુની IIScની પ્રોફેસર માધવી લત્તાએ પુલના ડિઝાઇન અને નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. IIT મદ્રાસથી PhD કરી અને STEAM માં ટોપ 75 મહિલાઓમાં સમાવિષ્ટ, તેમણે ભૂ-યાંત્રિકી ક્ષમતા અને ભૂ-ટેકનોલોજીમાં વિશેષ કાર્ય કર્યું છે. 1,315 મીટર લાંબા અને 359 મીટર ઊંચે બનાવાયેલા પુલની કિંમત 1,486 કરોડ છે અને તેનું આયુષ્ય 120 વર્ષ થવાનુ છે.