ChatGPT બાળકો અને કિશોરો માટે સલામત નથી?
કોમન સેન્સ મીડિયાના અભ્યાસ મુજબ, ચેટજીપીટી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે સલામત નથી. અભ્યાસમાં જાણવા મળ્યું કે આત્મહત્યા સંબંધિત વાતચીત વખતે પેરેન્ટ્સને એલર્ટ મળતા નથી અને સંવેદનશીલ વિષયો પર મદદ પણ ઓફર કરાતી નથી. વિદ્યાર્થીઓને કન્સેપ્ટ સમજવામાં પણ તેની મદદ અસરકારક નથી.
