5400 વર્ષના આલ્સેરેસી વૃક્ષને બચાવવાનો પ્રયાસ
Published on: 03rd June, 2025
આવતી કાલે જુદા-જુદા દેશોમાં પર્યાવરણ દિવસ ઉજવાશે, પરંતુ વિશ્વના તાપમાન વધતા આ ઉજવણીનો અસલી અર્થ ઘટી રહ્યો છે. ચિલીના વર્ષાવન માં 5400 વર્ષ જૂના આલ્સેરેસી નામના વૃક્ષને બચાવવા માટે વિજ્ઞાનીઓ અને પર્યાવરણ પ્રેમીઓ પ્રયાસો કરી રહ્યા છે. આ વૃક્ષનું ઐતિહાસિક અને વૈજ્ઞાનિક મૂલ્ય ખૂબ છે, કારણકે તેના થડના વલયો દ્વારા હજારો વર્ષના હવામાનના ડેટા મળશે. છતાં સરકારનો નવો હાઈવે પ્રોજેક્ટ આ વૃક્ષના વિનાશનું કારણ બની રહ્યો છે અને લોકોએ તે વૃક્ષને બચાવવાનું આંદોલન શરૂ કર્યું છે.

Published at: June 03, 2025
Read More at સંદેશ