Menu
Baba Vanga Prediction 2025: 7 જૂન પછી શું થશે?
Baba Vanga Prediction 2025: 7 જૂન પછી શું થશે?
Published on: 04th June, 2025

બાબા વેંગાની 2025ની ભૂવિષ્યવાણીઓ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર સાથે મેચ કરી રહી છે. ખાસ કરીને 7 જૂન 2025 દરમિયાન મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન વૈશ્વિક રાજનીતિ, હવામાન અને માનસિક સ્થિતિ પર પ્રભાવ પાડશે. રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ-ફિલિસ્તીન સંઘર્ષ અને ભારત-પાક વિસ્તારની સ્થિતિ વચ્ચે આ તારીખ મોટો ફેરફાર લાવી શકે છે. વૈજ્ઞનિક અને જ્યોતિષ બંને દૃષ્ટિકોણથી વિશ્વ બે ભાગમાં વહેંચાતા અને દક્ષિણ ગોળાર્ધમાં ભયંકર વિસ્ફોટ કે પરમાણુ જોખમની સંભાવના છે. પાણીને લગતી નવી બીમારીઓ પેદા થવાની શક્યતા પણ જોઈ રહી છે.