Googleએ 10 વર્ષ બાદ પોતાના Logo માં કર્યો મોટો બદલાવ
Published on: 13th May, 2025
Googleએ લગભગ 10 વર્ષ પછી પોતાના આઈકોનિક ‘G’ લોગોને અપડેટ કર્યું છે. વર્ષ 2015માં કંપનીએ પોતાનો ક્લાસિક લોગો 'Product Sans' ટાઇપફેસમાં બદલો હતો. હાલમાં, 2025માં Google એ તેની ઓળખમાં નવો વિઝ્યુઅલ ટ્વીસ્ટ સામેલ કર્યો છે. આ બદલાવનો હેતુ અનુકૂળતા અને આધુનિકતા લાવવાનો છે, જેથી વપરાશકર્તા માટે વધુ આકર્ષક અને સમકાલીનતાનું અનુભવ આવી શકે. Googleનું આ Logo હવે વધુ સંતુષ્ટ અને આધુનિક દેખાવ સાથે રજૂ કરવામાં આવ્યું છે.

Published at: May 13, 2025
Read More at Indian Express ગુજરાતી