Menu
Ahmedabad માં ‘I-Factory Lab’ દ્વારા Gujarat ના યુવાન બનશે ‘Future Ready’
Ahmedabad માં ‘I-Factory Lab’ દ્વારા Gujarat ના યુવાન બનશે ‘Future Ready’
Published on: 12th May, 2025

કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા Ahmedabad માં Industrie 4.0 જેવી નવી ટેક્નોલોજી સંબંધિત તાલીમ માટે Industrie 4.0 Lab શરૂ કરવામાં આવ્યું છે. આ લેબ રાજયના યુવાનોને આધુનિક કૌશલ્ય શીખવી ખાસ મોકો આપશે જેથી તેઓ ભવિષ્યના રોજગારીઓ માટે તૈયાર થઈ શકે.