PM મોદીના જન્મદિન નિમિત્તે વડનગરમાં 'સેવા યાત્રા'નો શુભારંભ
PM મોદીના જન્મદિન નિમિત્તે વડનગરમાં 'સેવા યાત્રા'નો શુભારંભ
Published on: 17th September, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિન અને ભગવાન વિશ્વકર્મા પૂજનના પવિત્ર અવસરે, તેમની જન્મભૂમિ વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતેથી 'સેવા યાત્રા'નો પ્રારંભ થયો. આ એક મહિના ચાલનારી યાત્રા ગરીબ, કિસાન અને યુવા કલ્યાણ પર કેન્દ્રિત રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને દેશસેવાની પ્રશંસા કરી. PMના નેતૃત્વમાં G20, વેક્સિન મૈત્રી જેવી સિદ્ધિઓ અને GDP ગ્રોથ રેટ 7.8% નોંધાયો.